સુરતસુરત : ન્યુ સિટીલાઇટ રોડ પર થયેલા 90 લાખની ચોરી કરનાર 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે મધ્ય પ્રદેશથી કરી ધરપકડ સુરતમાં ન્યુ સિટીલાઇટ રોડ પર 10 દિવસ પહેલા થયેલી 90 લાખની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની મધ્ય પ્રદેશથી ધરપકડ કરી By Connect Gujarat 20 Oct 2021 16:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : રાજુલામાં વૃધ્ધનો નદીમાં ઝંપલાવી આપઘાત, પુર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પણ પાણીમાં ઉતર્યા By Connect Gujarat 12 Oct 2021 16:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : બંગાળી સમાજ દુર્ગા મહોત્સવની કરશે ઉજવણી, તૈયારીઓને આખરી ઓપ ભરૂચ શહેરમાં ઉજવાય છે દુર્ગા મહોત્સવ, બંગાળી સમાજ કરે છે દુર્ગા મહોત્સવની ઉજવણી By Connect Gujarat 06 Oct 2021 16:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : શું મુખ્યમંત્રી આવે ત્યારે જ રોડ રીપેર કરાવવાના ? તંત્રને વિપક્ષે પુછ્યો સવાલ મુખ્યમંત્રીના આગમન પહેલાં તંત્ર આવ્યું એકશનમાં, યુધ્ધના ધોરણે રસ્તા પરના ખાડાઓ પુરવાનું શરૂ By Connect Gujarat 06 Oct 2021 15:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર: માઁ અંબાની ભક્તિના રંગમાં રંગાવા ગરબીના આયોજનને અપાયો આખરી ઓપ આવતીકાલથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ, નવરાત્રીની તૈયારીને અપાય રહ્યો છે આખરી ઓપ By Connect Gujarat 06 Oct 2021 15:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: કોરોનાની મહામારીમાંથી લીધો બોધપાઠ, મનપા સ્મશાનગૃહોને સુવિધાઓ વધારવા આપશે ગ્રાંટ સુરત મનપાની હદમાં હાલ 12 સ્મશાન ગૃહ, મનપાને સ્મશાનોને ગ્રાંટ આપવા બનાવી નવી નિતિ By Connect Gujarat 06 Oct 2021 15:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપંચમહાલ : સરકારી અનાજને સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ, જુઓ પોલીસે કોની કરી ધરપકડ..! કરોડો રૂપિયાના સરકારી અનાજના જથ્થાને કરાયો સગેવગે, ગોડાઉન મેનેજર 8 મહિના બાદ પોલીસના હાથે ઝડપાયો By Connect Gujarat 06 Oct 2021 14:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: અંબાડા ગામ "કોલેરાગ્રસ્ત" જાહેર, આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી શરૂ અંબાડા ગામે 39 લોકોમાં ઝાડા-ઉલ્ટીના કેસ સામે આવ્યા, પાણીની લાઈનમાં દૂષિત પાણી ભળી ગયું હોવાની શક્યતા By Connect Gujarat 06 Oct 2021 13:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પેટાચૂંટણીમાં વિજય બદલ ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મનાવાયો વિજયોત્સવ By Connect Gujarat 05 Oct 2021 18:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn