ભરૂચ : જંબુસરના વેડચ ગામે 10 ફૂટ ઉંડા ખાડામાં બાઈક ચાલક ખાબક્યો,ગ્રામ પંચાયત પર બેદરકારીનો આક્ષેપ
જંબુસર તાલુકાના વેડચ ગામમાં પંચાયતની બેદરકારીને કારણે એક યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો.પંચાયત દ્વારા જુદા જુદા સ્થળોએ ખાડા ખોદવામાં આવ્યા છે
જંબુસર તાલુકાના વેડચ ગામમાં પંચાયતની બેદરકારીને કારણે એક યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો.પંચાયત દ્વારા જુદા જુદા સ્થળોએ ખાડા ખોદવામાં આવ્યા છે
અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સુણેવ ગામ નજીક વિશાળ વૃક્ષ માર્ગ પર ધારાશયી થઈ ગયું હતું જેના કારણે સ્ટેટ હાઇવે પરનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો
ભરૂચમાં ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે. માત્ર છૂટા છવાયા વરસેલા વરસાદના કારણે કલેકટર ઓસીડ નજીક રોડ બેસી જવાની ઘટના સામે આવી
અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું
આમોદ નજીક નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ. વિભાગ દ્વારા ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી રૂ.90 હજારનો દંડ વસુલાયો
મશીન તેની કિંમત કરતા સસ્તા આપવાની જાહેરાત હતી, અને આ જાહેરાતને જોઈ વિદ્યાર્થીએ સસ્તામાં ગેમીંગ મશીન ખરીદવાની લાલચમાં રૂ. 9.97 લાખ રૂપિયા ગુમાવ્યા
ડુંગળી કાપતી વખતે આંખોમાંથી આંસુ વહેવા એટલો સામાન્ય છે કે મોટાભાગના લોકો તેને રસોડાના ભાગ તરીકે ગણી ચૂક્યા છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે
ચોમાસાનું આગમન નજીક છે ત્યારે વરસાદ પડતાં આ રસ્તાની સ્થિતિ દયનીય બની શકે છે અને અકસ્માતોની સંભાવના વધે તેવી ચિંતા સેવાઈ રહી છે ત્યારે માર્ગના તાત્કાલિક સમારકામની માંગ