વડોદરા :હાર્ટ એટેકના વધતાં કેસને ધ્યાનમાં રાખી ગરબા આયોજકોની પહેલ,તબીબો સહિત એમ્બ્યુલન્સ રખાશે તૈનાત
વડોદરાના ગરબા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તો બીજી તરફ, છેલ્લા કેટલાક મહિનાઓમાં યુવાનોમાં હાર્ટ એટેકના બનાવમાં વધારો જોવા મળ્યો છે,
વડોદરાના ગરબા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તો બીજી તરફ, છેલ્લા કેટલાક મહિનાઓમાં યુવાનોમાં હાર્ટ એટેકના બનાવમાં વધારો જોવા મળ્યો છે,
ધોળે દિવસે ટ્રાફિકથી ધમધમતા રોડ પર કર્મચારીને બુકાનીધારી 4 લૂંટારુઓએ 16 લાખ રૂપિયા લૂંટી લેતા ચકચાર મચી ગઈ
બદામ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જે હ્રદય અને હાડકાંને મજબૂત બનાવે છે. બદામ પલાળીને તેનું સેવન કરવું તે આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે
30 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર વચ્ચેના 24 કલાકમાં 24 મૃત્યુ નોંધાયા હતા. આ પછી 1 થી 2 ઓક્ટોબરની વચ્ચે વધુ સાત મૃત્યુ નોંધાયા
પાટણ ડીસા હાઈવે ઉપર સરસ્તવી પોલીસ મથકે જતી પોલીસની PCR વાન માતરવાડી નજીક અચાનક સીધી ડિવાઇડરની ગ્રીલ સાથે અથડાઈને ઉછળીને પલટી મારી ગઈ
યુનિવર્સિટીના કંમ્પાઉન્ડમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા NSUIના કાર્યકરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો
NDRFની ટીમે રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. અઢી કલાકની ભારે જહેમત બાદ 2 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા