ભરૂચ નગરપાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત લેતા લીટલ મિરેકલ પ્રી સ્કૂલના વિદ્યાર્થીઓ
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી લીટલ મિરેકલ પ્રી સ્કૂલના નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશનની મુલાકાતે લઈ જવામાં આવ્યા
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી લીટલ મિરેકલ પ્રી સ્કૂલના નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશનની મુલાકાતે લઈ જવામાં આવ્યા
વાગરા ખાનગી કંપનીમાં કામદાર કામ કરી રહ્યો હતો. તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઈજાગ્રસ્ત બન્યો કામદારને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
સંસ્થાના પ્રમુખે કાર્યકરોને જળ સંચય અભિયાનની સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી અને સંસ્થાના તમામ કાર્યકરોને આ સહભાગી કાર્યમાં તન,મન અને ધનથી જોડાવા પ્રેરણા આપી
ભરૂચ જિલ્લા પોલીસે લોકોને અપીલ કરીને સચેત અને જાગૃત રહેવા અપીલ કરી છે.જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો
તપસ્વી સંત બ્રહ્મલીન 108 ગિરનારી બાપુની તપ સાધના થકી સિદ્ધિઓ મેળવીને 1957માં પાણેથા ગામે આવી શ્રી ગિરનારી ગુફા આશ્રમની સ્થાપના કરી હતી. જે આજે શ્રી ગિરનારી ગુફા આશ્રમના નામે પ્રસિદ્ધ છે.
બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના ચૌટા નાકા પાસે વોચ ગોઠવી હતી પોલીસે બાતમી વાળી કાર આવતા તેને અટકાવી કારમાંથી વિદેશી દારૂની ૪૩૨ નંગ બોટલ મળી કુલ ૩.૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો
અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.એક મહિલા મુસાફર અકસ્માતગ્રસ્ત ઓટો રીક્ષામાં ફસાઈ જતા તેને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવી