કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ભારે તારાજી સર્જાઈ,47 લોકોએ ગુમાવ્યા જીવ
કેન્દ્ર સરકાર દ્વ્રારા વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે ભૂસ્ખલનમાં 47 લોકોએ ગુમાવ્યો છે જીવ
કેન્દ્ર સરકાર દ્વ્રારા વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે ભૂસ્ખલનમાં 47 લોકોએ ગુમાવ્યો છે જીવ
યૂથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, વિરોધ કરી રહેલા યૂથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
ડાંગ જીલ્લામાં પણ મેઘ મહેર જારી રહેતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લાના પ્રખ્યાત જળ ઘોધ સહિત અનેક ઝરણાઓ સક્રિય થતા પ્રાકૃતિક સૌંદર્યને ચાર ચાંદ લાગ્યા છે.
કોડીનારના આરોપી શામજી ભીખા સોલંકીએ 8 વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી,અને દુષ્કર્મ આચરીને બાળાની હત્યા કરીને લાશને તળાવમાં ફેંકી દીધી હતી.
સરકાર દ્વારા વિકાસની ગુલબાંગો ફુકવામાં આવે છે પરંતુ આ ગામમાં માર્ગ બનાવવાનો તંત્રના અધિકારીઓ પાસે જાણે સમય જ નથી ત્યારે હવે ગ્રામજનોએ હવે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે
તુલસી વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા અને એક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મકાનમાલિક દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
CNG સ્ટેશન ઉપર સપ્લાય કરતી CNG ભરેલી ગાડી પસાર થઈ રહી હતી. આ સમયે CNG ગાડીનો પાઇપ ફાટ્યો હતો. જેના કારણે તેમાંથી CNG લીકેજ થવા લાગ્યો હતો. ભારે જહેમત બાદ ગેસ લીકેજ થતાં અટકાવ્યો