ભરૂચ: ફલશ્રુતિ નગર સ્થિત લાયન્સ હોલમાં તસ્કરો ત્રાટકયા, રૂ.40 હજારના સામાનની ચોરી
તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર,માઈક સહિત પાણીના નળ, સિલિંગ ફેન મળી કુલ 40 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર,માઈક સહિત પાણીના નળ, સિલિંગ ફેન મળી કુલ 40 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
આમ આદમી પાર્ટીએ પાંચમાંથી બે બેઠકો જીતી. વિજય બાદ, પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને કહ્યું કે જનતાએ વિશ્વાસ દર્શાવ્યો છે, તેના માટે આભાર
જંબુસર તાલુકાના વેડચ ગામમાં પંચાયતની બેદરકારીને કારણે એક યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો.પંચાયત દ્વારા જુદા જુદા સ્થળોએ ખાડા ખોદવામાં આવ્યા છે
અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સુણેવ ગામ નજીક વિશાળ વૃક્ષ માર્ગ પર ધારાશયી થઈ ગયું હતું જેના કારણે સ્ટેટ હાઇવે પરનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો
ભરૂચમાં ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે. માત્ર છૂટા છવાયા વરસેલા વરસાદના કારણે કલેકટર ઓસીડ નજીક રોડ બેસી જવાની ઘટના સામે આવી
અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું
આમોદ નજીક નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ. વિભાગ દ્વારા ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી રૂ.90 હજારનો દંડ વસુલાયો
મશીન તેની કિંમત કરતા સસ્તા આપવાની જાહેરાત હતી, અને આ જાહેરાતને જોઈ વિદ્યાર્થીએ સસ્તામાં ગેમીંગ મશીન ખરીદવાની લાલચમાં રૂ. 9.97 લાખ રૂપિયા ગુમાવ્યા