વડોદરા : માથાફરેલ યુવકનો આતંક,સિલિન્ડર વડે વાહનોમાં તોડફોડ કરીને ભયનો માહોલ ફેલાવ્યો
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનથી બંસલ મોલ જતા રોડ પર આજે સવારે વાહનોની અવર-જવર વચ્ચે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા એક માથાફરેલ યુવકે જાહેર રસ્તા પર આતંક મચાવ્યો
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનથી બંસલ મોલ જતા રોડ પર આજે સવારે વાહનોની અવર-જવર વચ્ચે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા એક માથાફરેલ યુવકે જાહેર રસ્તા પર આતંક મચાવ્યો
ગુઈલેન બેર સિન્ડ્રોમ એ ઓટોઇમ્યુન ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આ બીમારીમાં આપણી રોગપ્રતિકારક શક્તિ પોતાની જ નર્વ પર હુમલો કરે છે. આના કારણે લોકોને ઊઠવામાં, બેસવામાં અને ચાલવામાં પણ તકલીફ પડે છે
વિનાયક રેસિડેન્સીના રહીશો છેલ્લા એક મહિનાથી રસ્તા અને ગટરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકોએ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ઘેરી લીધા હતા અને તુ તુ મેં મેં ના દ્રશ્યો સર્જાયા
પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે,જેઓ એ ભારતીય સનદી સેવા IASની 1989 બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા.પંકજ જોશી હાલમાં સી.એમ.ઓ.માં કાર્યરત છે. અગાઉ પણ તેઓ સી.એમ.ઓ.માં એ.સી.એસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે દૂર-દૂર સુધી તેનો અવાજ સંભળાતા લોકો ફફડી ગયા હતા. ભંડારા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવે છે. અહીં જવાહરનગર વિસ્તારમાં ઓર્ડિનન્સ ફેક્ટરી આવેલી છે
અજાણ્યો ઈસમ ચાલુ ટ્રેનમાંથી પડી ગયો હતો.ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મૈયા નદીના વચ્ચેના ભાગમાં દર્દી ફસાઈ ગયો હતો 108ની ટીમે પહોંચી દર્દીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો
સુરતના નાનપુરા બારાહજારી મહોલ્લામાં રડી રહેલી એક વર્ષીય બાળકીને શાંત કરાવવાના પ્રયાસમાં તેના 13 વર્ષીય માસીયાઇ ભાઇએ એક હાથ મોઢા પર મૂકીને બીજા હાથથી ગળુ દબાવી દીધું
ડો.જીગ્નેશ પટેલ દ્વારા સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું જે ઓપરેશન દરમિયાન ડોકટરે સાડા બાર કિલો ગ્રામ જેટલી ગાંઠ દુર કરી દર્દીને પીડાથી મુક્તિ આપી