ભરૂચ- દહેજ રોડ પર પડેલા ખાડાઓનું સમારકામ પૂર્ણ, વાહનવ્યવહાર પૂર્વવત કરાયો
ભરૂચ થી દહેજ હાઈવે ઉપર રોડ પર મેટલ વર્ક, કોલ્ડ વર્ક, પેચ વર્ક અને સર્ફેસિંગ સહિતની કામગીરી હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો..
ભરૂચ થી દહેજ હાઈવે ઉપર રોડ પર મેટલ વર્ક, કોલ્ડ વર્ક, પેચ વર્ક અને સર્ફેસિંગ સહિતની કામગીરી હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો..
ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે.
ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોક જનશક્તિ પાર્ટી ભરૂચ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીના નેતૃત્વમાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને પીપોડી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું
જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા
બાતમીના આધારે પોલીસે વોચ રાખી મહેન્દ્ર બિસ્ટને પકડી પાડી તેની પૂછપરછ કરતા તેને ટેક કીર્તિકમી ઉર્ફે તીકરામ કીર્તિસિંગ વિશ્વકર્મા સાથે મળી પાંચ સ્થળે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી
બ્રિજ ધરાસાય થઈ જતા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રની જોડતા વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી છે ઉદ્યોગોમાંથી જતા માલવાહક વાહનોએ ઇંધણના વ્યવ સાથે સમય બગાડવાનો વારો આવી રહ્યો છે
પ્રવાસીઓથી ધમધમતા ડાંગ જીલ્લામાં સાપુતારા ઘાટ માર્ગ એ ગોઝારો સાબિત થયો છે. સાપુતારા ઘાટ માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ સામે આવી છે