અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે NH 48 પરથી 27 ભેંસ મુક્ત કરાવી, 4 આરોપીઓની અટકાયત
પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપળા ચોકડી પાસેથી બે ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધી લઈ જવાતી 27 ભેંસને મુક્ત કરાવી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી
પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપળા ચોકડી પાસેથી બે ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધી લઈ જવાતી 27 ભેંસને મુક્ત કરાવી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી
મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓનું રક્ષણ કરવા માટે ભૂતપૂર્વ સૈનિકો (ESM) ની તૈનાતીનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને હવે જમ્મુ અને કાશ્મીર સરકારે ઔપચારિક રીતે મંજૂરી આપી દીધી છે.
મહારાષ્ટ્રના પ્રાદેશિક પક્ષ શિવસેના (UBT) ના ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા વડાઓની એક મોટી બેઠક શનિવારે યોજાઈ જેમાં તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવ પર પણ ચર્ચા કરવામાં આવી
ભરૂચ જિલ્લાના પાલેજ,ઇખર તેમજ સરભાણના ખખડધજ રોડ અંગે મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષા સુધી લેખિતમાં રજૂઆતો કરી હતી.જેના કારણે આ રસ્તો બનાવવા માટે 16.50 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત વિપક્ષના નેતાઓ તેમજ અન્ય નગર સેવકોએ હાજર રહી માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તા યુક્ત બને અને વધુ ટકે તેવી આશા વ્યક્ત કરી
રાજ્યના આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ અને ટ્રાયબલ સબ પ્લાન કચેરી હેઠળ આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી
ભરૂચ એસટી ડિવિઝનની ક્રેડિટ સોસાયટીની ચૂંટણી આજે જંબુસર, ભરૂચ, ઝઘડીયા, અંકલેશ્વર, રાજપીપળા સહિતની પાંચ એસટી ડેપો અને ડિવિઝન ઓફિસ તથા વર્કશોપ ખાતે યોજાઈ
ભરૂચ રેલ્વે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળજાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે માનવીય અભિગમ અપનાવતાં 700 થી વધુ શરબતના ગ્લાસનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું