ભાવનગર: 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ કરી ધૂળેટીના પર્વની ઉજવણી, 24 ક્લાક ખડેપગે તૈનાત રહેશે
ભાવનગર 108 ઇમરજેનસી સેવાના કર્મચારીઓએ પણ હોળી-ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી
ભાવનગર 108 ઇમરજેનસી સેવાના કર્મચારીઓએ પણ હોળી-ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી
મહિલાઓને તેમની ભૌતિક અને નાણાકીય સુખાકારીમાં સશક્તિકરણ કરવાના પ્રયાસરૂપે માર્ચ મહિનાની ઉજવણી વુમન્સ મન્થ તરીકે કરશે. કંપની સર્વસમાવેશક આરોગ્ય તપાસની ઓફર કરશે
84 કાર ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી જપ્ત કરી છે. જેની કિંમત 5.53 કરોડ રૂપિયા થવા જાય છે.
આરોપીઓની અત્યાર સુધીની પોલીસ પૂછપરછમાં કારની ડીકીમાં રોકડા 3 લાખ ભરેલી VIPની કોઈ બેગ નહીં હોવાની જ કેફિયત વ્યક્ત કરી રહ્યા છે,
ભરૂચની વાગરા વિધાનસભા ક્ષેત્રમાં સતત ત્રીજી વખત વિજેતા થયેલ ધારાસભ્ય અરુણસિંહ રણા ઘ્વારા મતદાઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો.
CTM બ્રિજ પરથી વધુ એક મહિલાએ ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઓવરબ્રિજ પરથી પડતું મૂકવાની ઘટના વધી રહી છે