ગીરસોમનાથ: સેમરવાવ ખાતે રૂ 2 કરોડના ખર્ચે જિલ્લા જેલનુ કરવામાં આવશે નિર્માણ, ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથ જિલ્લાના સેમરવાવ ખાતે રૂ 2 કરોડના ખર્ચે નિર્માણાધીન જિલ્લા જેલનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
ગીર સોમનાથ જિલ્લાના સેમરવાવ ખાતે રૂ 2 કરોડના ખર્ચે નિર્માણાધીન જિલ્લા જેલનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
વડોદરાના વાડી વિસ્તારમાં રૂપિયા 22 કરોડના ખર્ચે હનુમાનજીની 31 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે
ઝઘડિયાનુ રાજપારડી નગર વેપારીમથક મનાય છે જેથી આજુબાજુના ગામડાના ઘણા લોકો ખરીદી માટે આવતા હોય છે
ભરૂચ નગર પાલિકાના સત્તાધીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ મકાનોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના તબીબો માટે ૩ કરોડના ખર્ચે બનનાર ડોક્ટર્સ હાઉસિંગ ક્વાટર્સનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
અમદાવાદ એ.એમ.સી.ના સામન્ય બજેટમાં અમદાવાદમાં ત્રણ બ્રિજ બનાવવામાં બજેટ પાસ કરવામાં આવ્યું છે