Connect Gujarat

You Searched For "CoronaLockdown"

મધ્ય પ્રદેશમાં કપલે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખી એકબીજાને લાકડીથી ‘વરમાળા’ પહેરાવી

3 May 2020 11:41 AM GMT
લોકડાઉનમાં કપલ અનોખી રીતે અને જિંદગીભર યાદ રહે તેવા લગ્ન કરી રહ્યા છે. મધ્ય પ્રદેશના ધાર જીલ્લામાં લગ્નમાં થયેલા એક લગ્નનો એક વીડિયો હાલ ઇન્ટરનેટ...

ડાંગ : લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકોને મળી રોજગારી, જળસંચય અભિયાન અંતર્ગત રોજગારી મળતા લોકોમાં આનંદ

3 May 2020 9:54 AM GMT
કોરોના વાઇરસના કારણે સરકાર દ્વારા સમગ્ર દેશભરમાં લોકડાઉન જાહેર થયું અને લોકો સ્ટે હોમનું પાલન કરવા લાગ્યા. કોરોના સંક્રમણને ધ્યાને લેતા તેને અટકાવવા...

દાહોદ : દેવગઢ બારીયા સબજેલમાંથી 13 કેદીઓ થયા ફરાર, પોલીસબેડામાં મચ્યો ખળભળાટ

1 May 2020 7:26 AM GMT
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા સબજેલમાંથી 13 કેદીઓ ફરાર જતા પોલીસબેડા સહીત જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.મળતી માહિતી અનુસાર, દેવગઢ બારિયા...

કોરોના લોકડાઉન વચ્ચે ઇઝરાયેલે મનાવ્યો સ્વતંત્રતા દિવસ

30 April 2020 4:31 AM GMT
ઇઝરાયેલના રહેવાસીઓએ કોરોના વાઈરસના ચેપનાફેલાવાને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન પોતાના ઘરે રહી સ્વતંત્રતાદિવસની ઉજવણી કરી હતી.1948માં આ દિવસે...

લોકડાઉનમાં ટીવી એકટર કરણવીર બોહરાએ રમઝાનમાં કરી દેશ માટે દુઆ, પોતાની નાની દીકરીઓને અઝાનનો મતલબ સમજાવ્યો

28 April 2020 10:44 AM GMT
ટેલીવિઝન સ્ટાર કરણવીર બોહરાએ પોતાની જુડવા દિકરીઓ બેલા અને વિએનાને અઝાનનો મતલબ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કરણવીરે સોશિયલ મીડિયા પર એક રોચક વીડિયો શેર...

ભાવનગર : સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવા પરિવારે ઓનલાઈન ઉજવ્યો સીમંતનો પ્રસંગ, સમાજને એક નવી રાહ ચીંધી

28 April 2020 10:07 AM GMT
કોરોના મહામારીથીબચવા સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે તે ખૂબ મહત્વનું છે. કોરોના સંક્રમિતવ્યક્તિની નજીક આવવાથી અન્ય વ્યક્તિમાં પણ કોરોના ફેલાવાનું...

ભાવનગર : કોરોના પીડિત સગર્ભા મહિલાએ સ્વસ્થ બાળકને આપ્યો જન્મ, પરિવારજનોએ તબીબોનો માન્યો આભાર

27 April 2020 12:15 PM GMT
ભાવનગર શહેરની કોવિડ હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર પ્રસંસનીય કામગીરી કરી કોરોના પીડિત સગર્ભા મહીલાને સફળતા...

સાબરકાંઠા : અખાત્રીજના શુભ મુહૂર્ત નિમિત્તે ખેડૂતોએ ખેતીના કર્યા શ્રી ગણેશ, ભૂમિપૂજન કરી ખેતરમાં હળ ખેડયું

26 April 2020 11:20 AM GMT
સાબરકાંઠાજિલ્લાના પ્રાંતિજ સહિતના તાલુકામાં ખેડૂતો દ્વારા અખાત્રીજના શુભ મુહૂર્ત નિમિત્તે ખેતી માટે શ્રી ગણેશ...

કચ્છ : લોકડાઉન દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ રેન્જ આઈ.જી.એ પોલીસકર્મીઓને પ્રમાણપત્ર આપી કર્યું સન્માન

26 April 2020 10:51 AM GMT
પશ્ચિમ ક્ચ્છ ભુજના પ્રવેશદ્વાર એવા શેખપીર પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનોનું સારી કામગીરી બદલ પ્રમાણપત્ર આપી રેન્જ આઈજીએ સમ્માન કર્યું હતું....

પ્રથમવાર મુસ્લિમ સમાજ ઘરમાં જ પઢશે નમાજ, લોકડાઉનની અસર પવિત્ર માસ પર – રોઝા રાખી કોરોના મુક્તિ માટે થશે દુઆ

25 April 2020 6:37 AM GMT
શુક્રવારે ચાંદ જોયા બાદ આજથી રમઝાનમાસનો પ્રારંભ થયો છે. રમઝાનમાસને પવિત્ર ગણવામાં આવે છે. જેમાં મુસ્લિમ સમાજના લોકો...

લોકડાઉનનો ભંગ કરવા બદલ ઉરી ફિલ્મના અભિનેતા વિક્કી કૌશલની ધરપકડ? જાણો વિકી કૌશલે આ વિષે શું કહ્યું...

24 April 2020 8:02 AM GMT
બોલિવૂડસ્ટાર વિકી કૌશલે ગુરૂવારે ટ્વીટ કરી સ્પષ્ટતા કરી હતી કે, તેમના દ્વારા લોકડાઉન નિયમો તોડવા અંગેના અહેવાલો પાયાવિહોણા...