Connect Gujarat

You Searched For "CORONAVIRUS"

અમદાવાદ : કોરોના ટેસ્ટ કરાવવા લોકો તો આવ્યાં પણ સ્ટાફ જ ગેરહાજર

2 Jan 2022 10:42 AM GMT
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ હોય તેમ કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે. રાજયમાં ગઇકાલે કોરોનાના કેસનો આંકડો દૈનિક એક હજાર કેસને પાર કરી ગયો છે.

નૈનિતાલની શાળામાં કોરોના વિસ્ફોટ, 85 બાળકો કોરોના પોઝિટિવ

2 Jan 2022 9:24 AM GMT
ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં 85 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

ભારતમાં કોરોના સામેની જંગમાં નાઈટ કર્ફ્યુ પાછળ કોઈ સાયન્સ નથી, WHOના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવી ચોંકાવનારી વિગતો

1 Jan 2022 9:49 AM GMT
એક અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે ભારત જેવા દેશોએ વાયરસ ફેલાવાને રોકવા માટે સાયન્સ આધારિત નીતિઓ બનાવવી જોઈએ

દેશમાં ઓમિક્રોનની ઝડપ વધી, આજે મોદી કેબિનેટની બેઠક, કોરોનાના નવા વેરિઅન્ટ પર સંભવિત ચર્ચા

22 Dec 2021 6:19 AM GMT
કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનની ઝડપ દેશભરમાં ઝડપથી વધી રહ્યો છે. મંગળવારે વધુ બે રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

ઓસ્ટ્રેલિયાના પીએમ કોરોના પોઝિટિવ,વડાપ્રધાન કાર્યાલયે આપી જાણકારી

15 Dec 2021 7:46 AM GMT
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે હાથ ધરાયેલી કોરોના તપાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે.

રાજ્યમાં વધતા કોરોનાના સંક્રમણ માટે લગ્નપ્રસંગ જવાબદાર? વાંચો આરોગ્ય સચિવે શું કહ્યું

11 Dec 2021 12:00 PM GMT
હાલ રાજ્યમાં કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હાલમાં ચાલી રહેલી લગ્નની સિઝનને કારણે કેસો વધી રહ્યા છે.

કોરોનામાં સરકારી ચોપડે 10 હજાર 92 મૃત્યુ નોંધાયા, અત્યાર સુધી કુલ 17 હજાર 800 લોકોને સહાય ચૂકવાઈ

11 Dec 2021 7:58 AM GMT
રાજ્યમાં સરકારી આંકડા પ્રમાણે, કોરોનાના કારણે 10 હજાર 92 લોકોનાં મૃત્યુ થયા છે. પણ અત્યાર સુધી કુલ 17 હજાર 800 લોકોને સહાય ચૂકવાઈ છે.

ગુજરાતમાં આવ્યો કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રૉન; જામનગરમાં નોંધાયો પ્રથમ કેસ

4 Dec 2021 8:52 AM GMT
દેશભરમાં કોરોના વાયરસના નવા ઓમિક્રૉન વેરિયન્ટ લઈને હાઇ અલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ આ વેરિયન્ટનો પહેલો કેસ સામે આવી ગયો છે.

ભારતમાં પણ કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝની મળશે મંજૂરી?, રસી પર ટોચના વૈજ્ઞાનિકોની પેનલે કરી આ ભલામણ

3 Dec 2021 9:07 AM GMT
અમેરિકા, બ્રિટન સહિત વિશ્વના તમામ દેશોમાં ઓમિક્રોનના જોખમને જોતા બૂસ્ટર ડોઝ લાગુ કરવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે.

અમદાવાદ : 50 હજાર રૂપિયાની સહાય મેળવવા પડાપડી, જટિલ કાર્યવાહીથી પરેશાની

27 Nov 2021 11:06 AM GMT
રાજયમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત થતાંની સાથે ફોર્મ મેળવવા મૃતકોના પરિવારજનો પડાપડી કરી રહયાં

કોરોના સહાય માત્ર 10 દિવસમાં ચૂકવવા રાજ્ય સરકારનો આદેશ,સુપ્રીમ કોર્ટે સરકારની કાઢી હતી ઝાટકણી

26 Nov 2021 5:45 AM GMT
ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના...

અમદાવાદ: કોરોના સંક્રમણ ફરી માથું ઉચકશે ! એક જ દિવસમાં 16 પોઝિટિવ કેસ

11 Nov 2021 7:27 AM GMT
અમદાવાદમાં ઓસરી ગયેલું કોરોનાનું સંક્રમણ હવે ફરી ફૂંફાડો મારી રહ્યું છે. એક જ દિવસમાં 16 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે