સુરત : મનપાની વધી "દોડધામ", ભરથાણામાં એક જ પરિવારના 6 સભ્યો થયા કોરોના સંક્રમિત...
ભરથાણા વિસ્તારમાં એક જ પરિવારના 6 સભ્યો કોરોના સંક્રમિત થતા પાલિકા દ્વારા આ વિસ્તારના ફળિયાને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યો
ભરથાણા વિસ્તારમાં એક જ પરિવારના 6 સભ્યો કોરોના સંક્રમિત થતા પાલિકા દ્વારા આ વિસ્તારના ફળિયાને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યો
વાત હવે સુરત કે જયાં પાંડેસરામાં કોમન સર્વિસ સેન્ટરના ઉપક્રમે વેકસીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
કોરોનાના કેસ વધતાં થતાં તંત્રની ચિંતા વધી, એપાર્ટમેન્ટમાં 5 બાળકો સહિત 11 કોરોના સંક્રમિત
આગામી ઓક્ટોબર મહિનામાં લોન્ચ થશે બાળકોની રસી, રાજ્યની કેડિલા હેલ્થ કેર કંપની લોન્ચ કરશે રસી.
કોરોનાના કેસોમાં ઘટાડો થતાં મુસાફરોની સંખ્યા વધી, એરપોર્ટ પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો.
કોરોના સામે રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રસીકરણ પર ભાર મૂકી રહી છે.