સુરત : પાંડેસરામાં વેકસીનેશન કેમ્પમાં અનેક લોકોને વેકસીનના ડોઝ અપાયાં

વાત હવે સુરત કે જયાં પાંડેસરામાં કોમન સર્વિસ સેન્ટરના ઉપક્રમે વેકસીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

New Update
સુરત : પાંડેસરામાં વેકસીનેશન કેમ્પમાં અનેક લોકોને વેકસીનના ડોઝ અપાયાં

વાત હવે સુરત કે જયાં પાંડેસરામાં કોમન સર્વિસ સેન્ટરના ઉપક્રમે વેકસીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

દેશભરમાં કોરોનાથી બચવા વેક્સીલેશનની કામગીરી ચાલી રહી છે અને સમગ્ર રાજ્યમાં સુરત વેક્સીનેશનની કામગીરી સૌથી આગળ છે. સુરત શહેરના પાંડેસરામાં આવેલ નાગસેન નગર બુદ્ધ વિહાર ખાતે પ્રિતમ કોમન સર્વિસ સેન્ટર દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી લોકોના ઘર આંગણે વેક્સીનેશનનો કેમ્પ યોજાયો હતો. કેન્દ્ર સરકારે નાગરિકોને ઘર આંગણે સરકારી વિવિધ યોજનાઓ સરળતાથી મળી રહે તે હેતુથી ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા દેશ ભરમાં કોમન સર્વિસ સેન્ટર શરૂ કર્યા છે. સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરાવી 320 લોકોને વેકસીનના ડોઝ આપવામાં આવ્યાં હતાં.

Latest Stories