અમદાવાદ અમદાવાદ : નવી ગાઇડલાઇનના અમલ માટે પોલીસ સજજ, ડીજીપીએ અધિકારીઓ સાથે કરી ચર્ચા રાજયના મહાનગરો ઉપરાંત અન્ય શહેરોમાં રાત્રિ કરફયુ અમલમાં મુકાયો છે ત્યારે નવી ગાઇડલાઇનના ચુસ્ત અમલ માટે ડીજીપી આશિષ ભાટીયાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. By Connect Gujarat 22 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : સરકારી હોસ્પિટલોમાં તબીબોની જગ્યાઓ ખાલી, કોંગ્રેસે સાધ્યું નિશાન By Connect Gujarat 22 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજકોટ : 2011માં પ્રસાદીમાં મળેલો લાડુ સાચવી રાખ્યો, પડધરીના ટીંબાડીયા પરિવારને મળી યજમાનીની તક રાજકોટના કાગવડ ખાતે ખોડલધામના પાટોત્સવની કોરોનાની મહામારી વચ્ચે સાદગીથી ઉજવણી કરવામાં આવી. By Connect Gujarat 21 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : કોરોનાને સામાન્ય ફલુ સમજવાની ભુલ ન કરતાં, જુઓ શું કહયું કોવીડ ટાસ્ક ફોર્સની ટીમે રાજયભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે પણ હવે કોરોનાનો પહેલાં જેવો ડર લોકોને રહયો નથી. By Connect Gujarat 19 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે સંતો અને હરિભક્તોએ માઘ સ્નાનનો લ્હાવો લીધો કડકડતી ઠંડીમાં ઠંડા પાણી થી ન્હાવાથી ખસ, ધાધર રોગ તેમજ આધ્યાત્મિક બળ મળે તે માટે માઘ સ્નાન કરવામાં આવે છે. By Connect Gujarat 19 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બ્રાઇટ એન્જલ શાળાના સંચાલકોની ઘોર બેદરકારી, શાળામાં બોલાવ્યાં ભુલકાઓને ભરૂચના શેરપુરા વિસ્તારમાં આવેલી બ્રાઇટ એન્જલ શાળાના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. By Connect Gujarat 19 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ઉત્તરાયણનો બંદોબસ્ત "ભારે" પડયો, 85 પોલીસકર્મીઓ સંક્રમિત અમદાવાદમાં ઉત્તરાયણ પર્વના બંદોબસ્તમાં ગયેલાઓ પોલીસકર્મીઓ પૈકી 85 જેટલા કોરોના પોઝીટીવ આવતાં દોડધામ મચી છે. By Connect Gujarat 17 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : લોકડાઉનમાં યાસ્તિકાએ કરી પાર્કિંગમાં નેટ પ્રેકટીસ, હવે ન્યુઝિલેન્ડમાં રમશે વર્લ્ડકપ કોરોનાની મહામારીના કારણે આવેલું લોકડાઉન અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવી ચુકયું છે. By Connect Gujarat 17 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : હરણીના ભીડભંજન મહાદેવને તેલ અર્પણ કરવા માટે માત્ર એક બટન દબાવો કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે ત્યારે વડોદરાના હરણી ખાતે આવેલાં ભીડભંજન હનુમાન મંદિર ખાતે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 11 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn