IPL ઓક્શનઃ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો સેમ કરન, જૂની ટીમ પંજાબ કિંગ્સે કર્યો પૈસાનો વરસાદ
ઈંગ્લેન્ડના સેમ કરને શુક્રવારે આઈપીએલની હરાજીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
ઈંગ્લેન્ડના સેમ કરને શુક્રવારે આઈપીએલની હરાજીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
કરજણ-મેસરાડ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર BKPL-2 ક્રિકેટ ટુર્નામેન્ટનું મુબારક દેરોલવાલાના હસ્તે રંગેચંગે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ આઈપીએલના સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક છે. તેણે તેની IPL કારકિર્દીમાં અલગ-અલગ ટીમો માટે બેટિંગ કરી છે.
વિજય હજારે ટ્રોફીની ફાઇનલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે અમદાવાદમાં રમાઈ હતી.
વડોદરા શહેરમાં વસતા નાડિયા સમાજ દ્વારા ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચની રોસ્કો સોસાયટીમાં સોસાયટીના રહીશોએ તમામ વિગમાંથી લોકોને તૈયાર કરી સોસાયટીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે .
કરજણ તાલુકાના મેસરાડ ગામે 25 ગામ પાટીદાર સમાજ દ્વારા શ્રી સરદાર પટેલ નાઈટ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.