વડોદરા: કમરે બે બંદુક લટકાવીને જાહેરમાં હીરોગીરી કરતા શખ્સની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
વડોદરા શહેરમાં તા.10થી 28 ફેબ્રુઆરી સુધી ગેરકાયદેસર હથિયાર રાખવા અંગેના તેમજ આ ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરમાં તા.10થી 28 ફેબ્રુઆરી સુધી ગેરકાયદેસર હથિયાર રાખવા અંગેના તેમજ આ ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.
ત્રણ રસ્તા સર્કલ નજીકથી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દસ મહિનાથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંતોષ છેલ્લા ઘણા દિવસોથી કર્ણાટકમાંથી ફરાર હતો. જેની આજે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેથી ધરપકડ કરવામાં આવી છે
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ધનતેરસના દિવસે જવેલર્સને બંધક બનાવી રૂપિયા દોઢ કરોડની લૂંટ ચલાવનાર મુખ્ય સૂત્રધારને ક્રાઈમ બ્રાંચે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝઘડિયા તાલુકાના માલજીપુરા કેનાલ રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બહારના રાજ્યોમાંથી ગુનાઓ આચરી સુરત શહેર હદવિસ્તારમાં આવી આશરો લઈ રહેતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા ક્રાઈમ બ્રાંચને ટીમના માણસો વર્કઆઉટમાં હતા.
છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક શહેરને લાંછન લાગે તેવી ઘટનાઓ સામે આવી રહી છે