અમદાવાદ : મુંબઇના એપાર્ટમેન્ટમાં છુપાયો હતો ગેંગસ્ટર, પોલીસ બની સિકયુરીટી ગાર્ડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યુપીના એક ગેંગસ્ટરની મુંબઇથી ધરપકડ કરી છે. ઝડપાયેલા ગેંગસ્ટરના માથે 50 હજાર રૂપિયાનું ઇનામ પણ છે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યુપીના એક ગેંગસ્ટરની મુંબઇથી ધરપકડ કરી છે. ઝડપાયેલા ગેંગસ્ટરના માથે 50 હજાર રૂપિયાનું ઇનામ પણ છે
અમદાવાદની ઇસનપુર પોલીસને મળી સફળતા, ATMમાં મદદના બહાને લોકોને છેતરતી ગેંગની ધરપકડ.
સુરતમાં વધતા સાયબર ક્રાઇમના ગુના, 2021 સુધી 203 ગુના નોધાયા.
ક્રાઇમ બ્રાન્ચે કાર ચોરી કરતી ગેંગના 4 સભ્યોની કરી ધરપકડ, રાજસ્થાની ગેંગ ગુજરાતમાંથી કાર ચોરી-અફીણની કરતી તસ્કરી.
ચિખલી કસ્ટોડિયલ ડેથનો મામલો, 4 પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોધાયો.
પ્રેમમાં જ્યારે દગો મળે છે ત્યારે એવી એક હિંસક ઘટનાનો જન્મ થાય છે કે જેને સાંભળીને લોકોના રુવાંટા ઉભા થઇ જાય છે.
ગેમ રમાડી નફો થાય તેમાંથી પ્રતિદિવસ 1 ટકા રિટર્ન ઓફ ઈન્વેસમેન્ટની લાલચ આપતી કંપનીનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.