સુરત : તાંત્રિક વિધિના બહાને માતા-પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર બાબાને આજીવન કેદ
14 વર્ષીય કિશોરી અને માતા સાથે દુષ્કર્મનો મામલો, કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારાય
14 વર્ષીય કિશોરી અને માતા સાથે દુષ્કર્મનો મામલો, કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારાય
ભાવનગરનો ચકચારી બનાવ, મિત્રોએ કરી મિત્રની હત્યા રૂ.4 હજારની લેતીદેતીમાં હત્યા કરાય
દોઢ વર્ષ અગાઉ મૂકબધિર કિશોરી પર આચરાયું દુષ્કર્મ, એડિશનલ સેશન્સ કોર્ટે હત્યારાને ફાંસીની સજા સંભળાવી
સુભાષનગર વિસ્તરમાં વર્ષા સોસાયટીમાં પૈસાની લેતી દેતીમાં બોલાચાલી ઉગ્ર થતા બે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે ઉમલો કરતા એકનું ઘટનાસ્થળે મોટ નીપજ્યું જયારે એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી
ભરૂચ જીલ્લાને ક્રાઈમ મુક્ત કરવા માટે ભરૂચ શહેરને અન્ય જિલ્લા સાથે જોડતા માર્ગ પર 4 ચેક પોસ્ટ ઉભી કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
બે માસ અગાઉ યુવકની હત્યા કરવામાં આવી, પ્રેમીકાના જ પુત્ર અને પિતરાઇભાઈએ કરી હત્યા
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસેથી આશરે 56 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે