ભરૂચ: આમોદના આછોદ ગામે પતિએ પત્નીને કહ્યું તલાક તલાક તલાક, પતિ સામે ગુનો નોંધાયો
ભરૂચ જિલ્લામાં ત્રિપલ તલાકની અનેક ઘટનાઓ સામે આવી
ભરૂચ જિલ્લામાં ત્રિપલ તલાકની અનેક ઘટનાઓ સામે આવી
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે.
દાહોદ જિલ્લામાં ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 10 જેટલા વાહનો સાથે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
ભરૂચની સિવિલ હોસ્પિટલ અવારનાવર કોઈને કોઈ વાતે વિવાદમાં રહેતી આવી છે, ત્યારે હવે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દેશી દારૂની પોટલીઓ સાથે 2 લોકો ઝડપાતા હાહાકાર મચ્યો છે.
અંકલેશ્વર નજીક હાઇવે પરથી રૂ.10 લાખથી વધુના ટાયર અને ટ્યુબની ચોરી થતા ચકચાર મચી જવા પામી હતી.
અમદાવાદના મટોડા નજીક રેલવે ટ્રેકના એંકર ઉખાડી ટ્રેનને ઉથલાવી પાડવાના કાવતરામાં ચોંકાવનારો ખુલાસો થયો છે
સુરતની કિર્તિ પટેલ સામે અમદાવાદમાં મારામારીની ફરિયાદ નોંધાઇ છે. બ્યુટીપાર્લર ચલાવતી યુવતીને કિર્તી પટેલ પાઇપ મારી ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે......