અંકલેશ્વર : ડબી ફળિયાનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી...
રામકુંડ વિસ્તારમાં ડબી ફળિયાના બંધ મકાનમાં થઈ ચોરી, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી કરીને તસ્કરો થયા ફરાર
રામકુંડ વિસ્તારમાં ડબી ફળિયાના બંધ મકાનમાં થઈ ચોરી, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી કરીને તસ્કરો થયા ફરાર
અમદાવાદના સાણંદના ચેખલા ગામમાં એક ફાર્મ હાઉસમાં ચોકીદારી કરતા વયો વૃદ્ધ વ્યક્તિની લૂંટના ઇરાદે હત્યા કરનાર બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદના એક પરિવારે સોશિયલ મીડિયા પર જોયેલી જાહેરાતને આધારે એજન્ટનો સંપર્ક કરી કેનેડા જવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
મુંબઈથી સુરત લાવવમાં આવતું ડ્રગ્સ ઝડપાયું, એક યુવાનની કરવામાં આવી ધરપકડ
ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા ઇન્દિરા નગરમાં રહેતા પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી અને એક મહિલા સહિત બેને ઇજા કરી ફરાર થઈ ગયો હતો.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ કલરવ સ્કૂલ પાસે નવલખા મિલની ચાલના 3 બંધ મકાનો સહિત સાઈબાબાના મંદિરે તસ્કરોએ હાથફેરો કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
વર્ક પરમિટના નામે અનેક લોકો સાથે થઈ છેતરપિંડી, નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપાયું