ભરૂચ: આમોદના પૂરસા ગામમાં 14 ફૂટ લાંબો મગર નજરે પડતા ફફડાટ, વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું
14 ફૂટ લાંબો મહાકાય મગર ગામમાં ઘૂસી આવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. આ મગર ગામની પાછળ વહેતી ઢાઢર નદીમાંથી બહાર આવીને વસાહતમાં પ્રવેશ્યો હતો...
14 ફૂટ લાંબો મહાકાય મગર ગામમાં ઘૂસી આવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. આ મગર ગામની પાછળ વહેતી ઢાઢર નદીમાંથી બહાર આવીને વસાહતમાં પ્રવેશ્યો હતો...
અંભેલ ગામમાં પાણીના નિકાલની કાંસમાં મગરે દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા મગરને ઝડપી પાડવા પાંજરું ગોઠવવામાં આવ્યું
વરસતા વરસાદ વચ્ચે પૂરસા ગામના તળાવમાંથી મગર ત્રણ બચ્ચા સાથે રોડ પર આવી ગયો હતો.અહીંથી પસાર થતા એક વાહનચાલકે મગરનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો
જંબુસરના કુંઢળ ગામે નદીમાં નહાતી વખતે મગરે નિલેશ રાઠોડના પગ પર મગરે હુમલો કર્યો હતો પુત્રએ બૂમોબૂમ કરતા નવીનભાઈ રાઠોડએ મગરના મુખમાંથી પુત્રને બચાવી લીધો
અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગરે દેખા દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ નજીક ઢાઢર નદીના કિનારે ખેતરમાંથી પાણીની મોટર બહાર કાઢવા જતા એક વ્યક્તિ પર મગરના હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.
ભરૂચના વાગરાના પણીયાદરા નજીક આવેલ યોગી સોલ્ટ ખાતેથી વન કર્મીઓએ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું
વાગરા વન વિભાગની કચેરી ખાતેથી મળેલી માહિતી મુજબ આજરોજ પણીયાદરા સ્થિત યોગી સોલ્ટમાં મગર ઘૂસી આવ્યો હોવાની માહિતી મળી હતી. બનાવની જાણ થતાં