સાબરકાંઠા : વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી, પાકમાં ફૂગ સહિત ઈયળનો પણ ઉપદ્વવ...
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછતને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછતને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
ગુજરાતના ગામડાઓને સ્વચ્છ અને આત્મનિર્ભર બનાવતી યોજના એટલે ગોબરધન યોજના.રાજ્યમાં 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે
ખેડા દ્વારા બાગાયત પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ, સેન્ટર ઓફ એકસેલન્સ ફોર હોર્ટીકલ્ચર, મહમ્મદપુરા, કપડવંજ ખાતે યોજાઈ હતી.
સામાન્ય રીતે ખેતીને ખોટનો સોદો ગણવામાં આવે છે. ઘણી વખત પાક સારો આવે તો પણ ઓછા ભાવને કારણે તેને રસ્તા પર ફેંકી દેવાની વાત આવે છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી વરસતા અવિરત વરસાદના પગલે કપાસ અને મગફળી સહિતના ખેતીપાકો પીળાશ પકડી રહ્યા છે.
અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદના કારણે ધારી-ગીર પંથકના ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે,