ભરૂચઅંકલેશ્વર : બેરોજગારોના વાયરલ વિડીયો મામલે તંત્રનું સત્તાવાર નિવેદન, કંપનીએ કર્યું નિયમોનું ઉલ્લંઘન : રોજગાર કચેરી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. By Connect Gujarat 12 Jul 2024 17:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલપર્યટન શહેરમાં ઠંડી વધી, રોહતાંગ પાસ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો, વેકેશન દરમિયાન પ્રવાસીઓની ભીડ પર્યટન શહેર મનાલીમાં હવામાનમાં ફેરફારને કારણે ઠંડી વધી છે. By Connect Gujarat 15 Apr 2024 16:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશસિક્કિમમાં હાઇ સ્પીડ ટેન્કરે તબાહી મચાવી, ભીડમાં ઘૂસી જતાં 20 લોકોને કચડી નાખ્યા, 3 નું મૃત્યુ.. સિક્કિમમાં હાઇ સ્પીડનો કહેર જોવા મળ્યો છે. રાજ્યના ગંગટોક જિલ્લાના રાનીપૂલ ખાતે ગઈકાલે સાંજે તંબોલા કાર્યક્રમમાં એક ટ્રક અચાનક ઘૂસી જતાં ત્રણ લોકોના મોત થયા હતા. By Connect Gujarat 11 Feb 2024 11:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગIPL 2023 : કોલકાતાએ MS Dhoniને આપી શાનદાર ફેરવેલ, મેચ બાદ માહીના આ શબ્દોએ ફેન્સને કર્યા ભાવુક.! IPL 2023 ની 33મી મેચ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. By Connect Gujarat 24 Apr 2023 12:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : ઝેરી જાનવરના કરડવાનું ઝેર ઉતારવાની બાધા પૂર્ણ કરતો એકમાત્ર લોકમેળો, જાણો જાદર ગામની વર્ષો જૂની પરંપરા... સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના જાદર ગામે મુધણેશ્વર મહાદેવથી પ્રસિધ્ધ થયેલ ત્રિદિવસીય લોકમેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા હતા. By Connect Gujarat 07 Sep 2022 16:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનગીર સોમનાથ : પ્રથમ જયોતિલિંગના દર્શનાર્થે ભક્તોની ભીડ, મંદિરે જતા પહેલા જાણી લો કેવી સુવિધાઓ કરાઈ આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે દેશના પ્રથમ અને ગુજરાતનાં એકમાત્ર જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું By Connect Gujarat 29 Jul 2022 11:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : સોનાવેશમાં નાથે આપ્યા દર્શન, મંદિર પરિસરમાં ભગવાનની ઝલક નિહાળવા ભક્તોની ભારે ભીડ આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા પહેલા ત્યારે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 30 Jun 2022 16:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનપંચમહાલ : પાવાગઢમાં ચૈત્રી આઠમે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું, વહીવટી તંત્ર દ્વારા ભક્તો માટે વિશેષ સુવિધા ઊભી કરાઇ પાવાગઢમાં આવેલ મહાકાળી ધામ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. By Connect Gujarat 10 Apr 2022 12:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આમોદના નાહીયેર ગામે સુંદરકાંડનો પાઠ યોજાયો, ગાયક અતુલ પુરોહિતના મધુર કંઠે સુંદરકાંડ ગવાયો જગવિખ્યાત ગરબાના સુપ્રસિધ્ધ ગાયક અતુલ પુરોહિતના કંઠે ભરૂચ જિલ્લાના આમિડ તાલુકાનાં નાહિયર ગામે સુંદરકાંડનું સુંદર આયોજન કરાયું... By Connect Gujarat 03 Apr 2022 17:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn