ભરૂચ: દહેજ બાયપાસ રોડ પર ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધથી ટ્રાફિકજામની સમસ્યા હળવી બની
જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બની
જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બની
ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવાતા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની...
ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓથા હેઠળ ચાલતા કુટણખાનાનો એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કરી સંચાલકની ધરપકડ કરી હતી.
ભરૂચની દહેજ બાયપાસ ચોકડી નજીક આવેલા ઈટવાલા કોમ્પલેક્ષમાં યુવતીની ગળું દબાવી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.