દાહોદ: રેલ્વે લાઈનનો સામાન ચોરતી ગેંગ ઝડપાઈ,લાખોનો મુદ્દામલ કબ્જે કરાયો
રેલ્વેના પાટા તેમજ સ્લીપરોની ચોરી કરતી ગેંગના ચાર વ્યક્તિઓને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંદાજે સાત લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી
રેલ્વેના પાટા તેમજ સ્લીપરોની ચોરી કરતી ગેંગના ચાર વ્યક્તિઓને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંદાજે સાત લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી
ગુજરાતમાં દારૂ બંધી હોવાથી બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કિમીયા અજમાવતાં રહે છે.
આ કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સહિત કાઉન્સીલરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
ફાયનાન્સની ઓફિસમાંથી રૂ. 7.90 લાખની ચોરી, પોલીસે ગણતરીના સમયમાં 2 આરોપી કરી ધરપકડ.
સાગડાપાડા ગામે મહિલાને મારવામાં આવ્યો હતો માર, જાહેરમાં માર મારતો વિડિયો થયો હતો ખૂબ વાઇરલ.
દાહોદ જિલ્લાની લીમડી પોલીસે ચોરીની 13 મોટરસાયકલો સાથે 2 ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.