દાહોદ : બાવકા ગામે તરછોડાયેલી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું, નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ફિટકાર...
નિષ્ઠુર જનેતા તાજા જન્મેલા બાળકને જંગલ વિસ્તારમાં ત્યજી ફરાર થઈ ગઈ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
નિષ્ઠુર જનેતા તાજા જન્મેલા બાળકને જંગલ વિસ્તારમાં ત્યજી ફરાર થઈ ગઈ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
દાહોદ પોલીસ અધિક્ષકની આગેવાનીમાં વિડિઓગ્રાફી સાથે બહુ ચકચારી હત્યા પ્રકરણનું પોલીસે આરોપીને સાથે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતુ.
દેસાઇવાડામાં યુવકની હત્યા બાદ લૂંટ કેસમાં પોલીસે બે યુવકની મુંબઇના નાલાસોપારાથી ધરપકડ કરી છે.આ મામલામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
દાહોદ શહેરના દેસાઇવાડ વિસ્તારના ગુમ થયેલા યુવકનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
વિજયા દશમીના પર્વ નિમિત્તે દાહોદમાં વિવિધ સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
જીલ્લામાંથી માનવ તસ્કરીના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે 3 ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે