દાહોદ:ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી એક લાખની લાંચ લેતા ઝડપાયા, શિક્ષણ વિભાગમાં ફફડાટ
દાહોદ જિલ્લા ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે એક શિક્ષકની બદલી માટે 5 લાખ રૂપિયાની લાંચની માગ કરી હતી.
દાહોદ જિલ્લા ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે એક શિક્ષકની બદલી માટે 5 લાખ રૂપિયાની લાંચની માગ કરી હતી.
રામપુરા નજીક ખાનગી લક્ઝરી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી જો કે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
બાવકા ગામે પંદર વર્ષથી અસ્થિર મગજની અને પાંચ વર્ષથી એકજ સ્થાને સાંકળે બંધાયેલી યુવતીને મુક્ત કરી સારવાર અર્થે લઈ જવામાં આવી છે
દાહોદ પાલિકાએ ગોદીરોડ ઓવરબ્રિજ આગળના અવરોધરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દબાણો દૂર કર્યા હતા.
શહેરમાં રાત્રીના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાનની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે
દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના આમલી ખજુરીયા ગામે ટાંકીનો સ્લેબ તૂટતાં 6 જેટલા શ્રમિકો કાટમાળ નીચે દબાયા હતા.
ગુજરાત રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળની સહાય રૂ. 5 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે