દાહોદ : મહીયલ નજીક વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મુકી મોતને વ્હાલું કર્યુ…
ડભોડા રેલવે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દાહોદના તલોદ તાલુકાના દલાની મુવાડી ગામની નિકીતા ઝાલા નામની વિદ્યાર્થીની તલોદ કોલેજમાં અભ્યાસ કરતી હતી.
ડભોડા રેલવે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દાહોદના તલોદ તાલુકાના દલાની મુવાડી ગામની નિકીતા ઝાલા નામની વિદ્યાર્થીની તલોદ કોલેજમાં અભ્યાસ કરતી હતી.
આગાવાળા ગામનો લાલા માલીવાડ 6 વર્ષ અગાઉ એટલે કે, વર્ષ 2017માં સગીરા જોડે આચરેલ દુષ્કર્મ તેમજ પોસ્કો અંતર્ગત તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
તાલુકાના કતવારા ગામે ખેતરમાં થ્રેશર મશીનથી ઘઉં કાઢવા આવેલ ખેડૂતનું થ્રેશર મશીનમાં આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
દેવગઢ બારીયા તાલુકાના પંચેલા ગામેથી એલપીજી ગેસના ટેન્કરમાંથી મીની ગેસનું ટેન્કર બનાવી તેમાં ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યું હતું.
ગત તા. 10-2-2023ના રોજ સવારના 6 વાગ્યાના સમયે દાહોદથી ટ્રેન મારફતે દીકરીને મળવા જવા નીકળેલી મહિલા અન્ય ટ્રેનમાં ચઢી ગઈ હતી,
દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામે એક યુવકને SOG પોલીસ અને પત્રકાર હોવાનો રોફ મારીને ખોટી રીતે ધમકાવીને 1.05 લાખ રૂપિયા પડાવનારી ઝડપાય