અંકલેશ્વર: પાનોલી-ઉમરવાડા માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં
અંકલેશ્વરના પાનોલી ઉમરવાડા અને આલુંજ ગામનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અંકલેશ્વરના પાનોલી ઉમરવાડા અને આલુંજ ગામનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ઉનાળાની ઋતુમાં, લોકો પોતાને ઠંડુ રાખવા અને ગરમીથી બચવા માટે ઠંડા પીણા પીવાનું પસંદ કરે છે. આ સિવાય ઘણા લોકો નાસ્તા વગેરેની સાથે ઠંડા પીણા પણ પીવે છે.
આપણે સવારે ઉઠતાની સાથે જ કંઈક એવું પીવા માંગીએ છીએ જે આપણને આપણા દિવસ માટે તાજગી અને સક્રિય લાગે.
આપણી જીવનશૈલીની સૌથી વધુ અસર આપણા સ્વાસ્થય અને ત્વચા પર પડે છે. સ્કિન કેર પ્રોડક્ટ્સની અસર આ પછી આવે છે.
ગીર સોમનાથ જિલ્લામાં અન્ય પાકની સાથે સાથે બાગાયત પાકનું વાવેતર પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે.
અજાબ ગામ ખાતે ગતરોજ વરસેલા ભારે કમોસમી વરસાદના કારણે પાકને વ્યાપક નુકશાન પહોચતા ખેડૂતો સામે પડતાં પર પાટુ જેવી સ્થિનું નિર્માણ થયું છે.