ભરૂચ : નાંદ ગામે ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે વધુ તપાસ હાથ ધરી
ભરૂચ તાલુકાના નાંદ ગામની સીમમાં ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ તાલુકાના નાંદ ગામની સીમમાં ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક રેલવે ટ્રેક પરથી એક યુવકનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.
ભરૂચ તાલુકાના કરગટ ગામ ખાતે તળાવ બ્યુટિફિકેશનના નામે થતા ખોદકામ સામે ઓડ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
સુરતના કોસંબા નજીક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે,જેમાં એક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું છે.હાલ પોલીસે મૃતદેહની પોસ્ટમોર્ટમ સહિત ઓળખવિધિ માટેની તપાસ શરૂ કરી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કાર્યરત કોલ્ડ સ્ટોરેજ છેલ્લા બે દિવસથી બંધ હાલતમાં રહેતા પાંચ જેટલા મૃતદેહો વિકૃત હાલતમાં થઈ ગયા હતા
ભરૂચના વાલિયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં નહાવા પડેલા 4 યુવાનો પૈકી નદીના પાણીના તણાય ગયેલ યુવાનનો મૃતદેહ આજે બપોરે મળી આવ્યો