વડોદરા : પોતાના હક્ક માટે સરકાર પાસે કામદારોની યાચનાઓ, કામદાર સંગઠનોએ યોજી ધરણાં-રેલી...
તા. 1લી મે એટલે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ... એટલું જ નહીં, આજે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ પણ છે,
તા. 1લી મે એટલે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ... એટલું જ નહીં, આજે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ પણ છે,
પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે ઉત્તર બુનિયાદી સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પાણીના ટાંકામાં પડી અને આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી
પેપર લીકની ઘટનાને લઇને આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા
ભરૂચ આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી બે ઇકો ગાડીના સાઈલેન્સરના ચોરીના બનાવો બનતાં નગરજનોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.