ભરૂચ :પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા 3.25 કરોડના વિદેશી દારૂની બોટલ પર રોડ રોલર ચલાવી નાશ કરાયો
ભરૂચના જુદા જુદા પોલીસ ડિવિઝન અને રેલવે પોલીસમાં ઝડપાયેલા વિદેશી શરાબની બોટલો પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચના જુદા જુદા પોલીસ ડિવિઝન અને રેલવે પોલીસમાં ઝડપાયેલા વિદેશી શરાબની બોટલો પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.
135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવેલા આ તીવ્ર ચક્રવાતી તોફાનને કારણે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થયો હતો,
નવસારી જિલ્લાના વાંસદા પંથકમા ગઈકાલે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ GSFCના મેઈન ગેટ સામે ગેરેજમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અંકલેશ્વર ડિવિઝનના ત્રણ પોલીસ મથકમાં ઝડપાયેલ રૂ.1.08 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો હતો.વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ.
વડોદરા પોલીસ ઝોન-1માં આવતા 7 જેટલા પોલીસ મથક હદ વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.