ઓખાથી બેટ દ્વારકાને જોડતો ભારતનો સૌથી લાંબો સિગ્નેચર બ્રિજ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ...
તમે જે બ્રિજના આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેયડ બ્રીજ... જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25મી ફેબ્રુઆરીએ કરશે.
તમે જે બ્રિજના આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેયડ બ્રીજ... જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25મી ફેબ્રુઆરીએ કરશે.
દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા પાસે આવેલા ટોલ નાકા પર બબાલ થઈ છે. વાહનમાં સવાર 20 થી વધુ લોકોએ મહિલા કર્મી પર હુમલો કર્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 7 અને 8 માર્ચના રોજ હોળી અને ફુલડોલ ઉત્સવની ઉજવણી થનાર છે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુ બેટ દ્વારકાના રહેવાસી સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 બોટમાં સફળ પ્રસુતિ કરવામાં આવી હતી.
ગુજરાતના દરિયામાંથી વારંવાર નશીલા પદાર્થો પકડાતા રહ્યાં છે. જખૌ અને ઓખાના દરિયામાંથી પાકિસ્તાન તરફથી આવતી બોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘડેચી ગામમાં વરસાદના વિરામ બાદ પણ 150થી વધુ ખેડૂતોના ખેતરમાં હાલ પાણી ભરાયેલા જોવા મળે છે