ભરૂચ : વોર્ડ નં. 7 અને 11માં નિર્માણ પામનાર વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...
ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 અને 11માં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કુલ 6 વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 અને 11માં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કુલ 6 વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
નગરપાલિકાની વાર્ષિક બજેટ અંગેની જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં રૂ. 95.20 કરોડ પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.
નંદેલાવ ગ્રામપંચાયતમાં કરવામાં આવેલ વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ અનેક ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું
ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરાએ ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા સાથે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.
ભવિષ્યમાં પાણીની કમી નહીં સર્જાય તે માટે નવસારીમાં બની રહેલ વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ બિલીમોરા નગરપાલિકા સહિત અનેક વિસ્તારોમાં આશીર્વાદ સમાન બનવાનો છે
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 298 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.