ભરૂચ : પક્ષ અને વિપક્ષ વચ્ચેની ખેંચતાણમાં ઐતિહાસિક રતન તળાવ વિકાસથી વંચિત..!
ઐતિહાસીક રતન તળાવનો હેરીટેઝમાં થયો સમાવેશ રતન તળાવના શુદ્ધિકરણ માટે કરોડોની ગ્રાન્ટ મંજૂર ઐતિહાસિક તળાવની યોગ્ય સફાઈ થાય તેવી માંગ
ઐતિહાસીક રતન તળાવનો હેરીટેઝમાં થયો સમાવેશ રતન તળાવના શુદ્ધિકરણ માટે કરોડોની ગ્રાન્ટ મંજૂર ઐતિહાસિક તળાવની યોગ્ય સફાઈ થાય તેવી માંગ
બોર્ડની પરિક્ષાને અનુલક્ષીને વિશ્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સીલ સંસ્થા દ્વારા અનેક શાળાઓમાં આત્મહત્યા વિરોધી પ્રેરણાત્મક પોસ્ટર લગાવવામાં આવ્યા..
ઓઢવમાં આવાસ યોજનાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું... આ પ્રસંગે તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પ્રતિ સરકારની કટિબધ્ધા દર્શાવી હતી...
રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા અમદાવાદના યાત્રાધામ પીરાણાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ માટે ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં સુરતના આભવા ગામની વિશાળ જમીન સંપાદન લેવા સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં અમૃતમીશન અંતર્ગત 35 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું