કાર્તિક પૂર્ણિમાના આ શ્રેષ્ઠ સમયે પવિત્ર સ્નાન અને દીવો દાન કરવાની પરંપરા
ભગવાન વિષ્ણુને સમર્પિત કાર્તિક પૂર્ણિમા વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે
ભગવાન વિષ્ણુને સમર્પિત કાર્તિક પૂર્ણિમા વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે
આ મહિનામાં ઘણા ઉપવાસ અને તહેવારો રાખવામાં આવે છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે માટે આ એકાદશીને દેવઊઠી અગિયારસ કહેવામાં આવે છે.
જુનાગઢમાં ગિરનારના જંગલમાં યોજાતી લીલી પરિક્રમા વિધિવત રીતે દેવ દિવાળીની મોડી રાત્રેથી શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં ચારધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓ માટે સોવનિયર તૈયાર રહેશે. તેનાથી યુવાનો અને મહિલાઓ માટે સ્વરોજગારીનો માર્ગ ખુલશે.
અક્ષય નોમનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે આમળાના ઝાડની પૂજા કરવાનો નિયમ છે.
સુરતના પારસી પરિવાર પાસે છે ભગવાન સ્વામિનારાયણની પાઘડી, ભાઇબીજના દિવસે પાઘડીને મૂકવામાં આવે છે દર્શન અર્થે
દિવાળીના તહેવારો દરમ્યાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઠ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. લાખો શ્રધ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી
આજે નવા વર્ષના દિવસે પરીવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે રાજ્યભરમાં શ્રદ્ધાળુઓ મંદિરે પ્રાર્થના કરવા પહોચ્યા હતા