અંકલેશ્વર: શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં જવા માઈ ભક્તો રવાના થયા
અંકલેશ્વરના જુના દીવા અને મુલદ ગામના ૧૫૦ જેટલા માઈ ભક્તોનો સંઘ શક્તિપીઠ અંબાજી ખાતે જવા રવાના થયા છે
અંકલેશ્વરના જુના દીવા અને મુલદ ગામના ૧૫૦ જેટલા માઈ ભક્તોનો સંઘ શક્તિપીઠ અંબાજી ખાતે જવા રવાના થયા છે
ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય ધામમાં શ્રાવણી અમાસના રોજ વિશ્વ શાંતિ તથા લોક ઉદ્ધાર માટે માટીથી સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ પર અભિષેક કરવામાં આવ્યો હતો
જંબુસરના કાવી-કંબોઇ ખાતે ઊમટ્યું માનવ મહેરામણ, 12 વર્ષ બાદ યોજાયેલ દુર્લભ સંયોગે શિવભક્તો ઉમટ્યા
આજરોજ પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું
આજરોજ શીતળા સાતમના પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું
આપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા અને યજ્ઞને પુણ્ય કર્મ કેહવામા આવ્યા છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય છે
શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં ભારે ભાવિકો ઉમટયા હતા વહેલી સવારથી ભાવિકો કતારમાં ઉભા ક્યારે ભગવાન ભોળાનાથના દર્શન થાય તેની રાહ જોવા લાગ્યા.