“તેરા તુઝકો અર્પણ” : સાઇબર ક્રાઈમ સામે લડવાની નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીં, પણ ભરોસાની નવી ચાવી : DGP વિકાસ સહાય
ગુજરાત પોલીસની “તેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે...
ગુજરાત પોલીસની “તેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે...
રાજ્યના સૌથી વરિષ્ઠ IPS અધિકારી વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગમાં IPS કેડરમાં સૌથી ઊંચો હોદ્દો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) એટલે કે રાજ્યના પોલીસ વડાનો હોય છે.
ગુજરાતમાં દરેક સરકારી કચેરીઓ પર તારીખ 11 ફેબ્રુઆરી મંગળવારના રોજથી પોલીસ તૈનાત કરવામાં આવશે.ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર હેલ્મેટના નિયમોનું પાલન કરાવશે
તોડબાજીની ફરિયાદનાં આધારે 13 પોલીસકર્મીઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 13 પોલીસ કર્મચારીઓની મિલકતની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે
વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી
113 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી આદેશ આપવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પતંગના પર્વ ઉતરાયણની ઉજવણી થવા જઇ રહી છે. કોરોનના સંક્રમને રોકવા સરકારે કેટલીક પાબંધીઓ જાહેર કરી છે