ભરૂચ: જંબુસરમાં ઢાઢર નદીનું જળસ્તર વધતા સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાય
ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર વધતા તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે
ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર વધતા તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે
ભરૂચના આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થતાં નદી કાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.
આમોદ પંથકમાં આવેલ ઢાઢર નદીમાં શિયાળાની ઋતુ જામતા મગરોના ટોળા નદી કિનારે સૂર્યનો તાપ લેવા બહાર આવ્યા હતા.
આમોદ તાલુકાના પુરસા ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદી પર બાંધવામાં આવેલ આડ બંધ જર્જરિત બનતા લોકો જોખમી રીતે અવર-જવર કરવા મજબુર બન્યા છે.
ભરૂચ જિલ્લામાં એક તરફ આમોદ નજીકથી પસાર ઢાઢર નદીમાં મોટી સંખ્યામાં અને મહાકાય મગર નજરે પાડવાની ઘટનાઓ વારંવાર બને છે
સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જીલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા હતા.