ધનતેરસે શા માટે ખરીદવામાં આવે છે સાવરણી? જાણો શું છે તેનું સાચું મહત્વ...
ધનતેરસના દિવસે વાસણો, સોનું, ચાંદી અને પિત્તળ ખરીદવાની માન્યતા છે. આ સિવાય સાવરણી ખરીદવાનું વિશેષ મહત્વ છે.
ધનતેરસના દિવસે વાસણો, સોનું, ચાંદી અને પિત્તળ ખરીદવાની માન્યતા છે. આ સિવાય સાવરણી ખરીદવાનું વિશેષ મહત્વ છે.
દિવાળીના તહેવારો દરમ્યાન આજે ધનતેરસના દિવસે અમદાવાદ શહેરના બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી.
દિવાળીનાં તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કાર્તિકમાસની કૃષ્ણપક્ષની એકાદશીથી જ તહેવારની શરૂઆત થાય બધા દિવસનું અલગ અલગ મહત્વ રહેલું છે ત્યારે દિવાળી 2 દિવસ પહેલા આ ધનતેરસનું પણ વિશેષ મહત્વ રહેલું છે.
ધનતેરસના પર્વની પરંપરા નિભાવવામાં આવી, દીપોત્સવીના તહેવારની ઉજવણીનો થયો પ્રારંભ