ભરૂચ: ભાજપ દ્વારા ધૂળેટીના પર્વની ઉજવણી,આગેવાનોએ એકમેકને લગાવ્યો રંગ
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી
અમદાવાદ શહેરના અનેક બજારોમાં રંગ અને પિચકારી સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જામી હતી.
સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી હોળી પર્વે જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
ફરીથી કોરોનાનું સંક્રમણ ના વધે તે હેતુસર શહેરની રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી પર લાગવાયો પ્રતિબંધ.
રંગોના પર્વ હોળી-ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ધૂળેટીના દિવસે કેમિકલયુક્ત રંગોના વપરાશથી લોકોમાં ચામડીના રોગ પણ થતાં હોય છે.
હોળી-ધુળેટી પર્વની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લા ખાતે આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરાને ઉજાગર કરતાં એવા ઢોલ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.