બૉલીવુડ જગતમાં સામે આવ્યા શોકના સમાચાર, ધૂમ અને ધૂમ 2 ના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન.....
ધૂમ અને ધૂમ 2 જેવી ફીલ્મોના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકના કારણે નિધન થતાં સમગ્ર બૉલીવુડ જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે.
ધૂમ અને ધૂમ 2 જેવી ફીલ્મોના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકના કારણે નિધન થતાં સમગ્ર બૉલીવુડ જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે.
જુનાગઢ શહેરના તળાવ દરવાજા નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે ગાયનું મોત નિપજતા લોકોના ટોળાં ભેગા થયા હતા.
ગુજરાતમાં રખડતા ઢોરે અનેક લોકોના જીવ લીધા છે ત્યારે રખડતા ઢોરના કારણે વધુ એક વ્યક્તિનું અકસ્માતે મોત થયું છે.
ધોરાજી નજીક આવેલ આવકાર હોટલ પાસે કાર બ્રિજ નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર અશોક ફેક્ટરી નજીક જેસીબી મશીનના ચાલકે બાઇક સવાર આધેડને ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.
ભરૂચના વાલિયામાં 10 વર્ષીય બાળકી અને જંબુસરમાં એક વૃદ્ધનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે
આ સમયે સાઉથ સિનેમા જગતમાંથી મોટા દિલ તોડનારા સમાચાર સામે આવી રહ્યા છે. મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ડો. પ્રિયાનું નિધન થયું છે.