વડોદરા: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની ચીર વિદાય
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થયું હતું,આજરોજ તેમના નિવાસ્થાનેથી અંતિમ યાત્રા યોજાઈ હતી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થયું હતું,આજરોજ તેમના નિવાસ્થાનેથી અંતિમ યાત્રા યોજાઈ હતી
ભરૂચના શુકલતીર્થ ગામે ઇલેક્ટ્રિશિયને કરંટ લાગતા વીજ પોલ પર જ દર્દનાક મોત નિપજ્યું હતું.મૃતકના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.
ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી સુદીપકુમાર નંદા 68 વર્ષની વયે શુક્રવારે નિધન થયું છે. તેઓ તેમની પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામે શંકાસ્પદ ચાંદીપુરા કેસના કારણે 3 વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું છે, જ્યારે ધાણીખૂટ ગામના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં ફાઇનાન્સનો હપ્તો લેવા ગયેલા એજન્ટ પર છરી વડે હુમલો કરાયો હતો. જે બનાવમાં ઇજાગ્રસ્ત એજન્ટનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામના બે બાળકોના ચેકડેમમાં ડૂબી જતા મોત નિપજ્યા હતા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર ગામ નજીક આવેલ ખાડીમાં રહસ્યમય સંજોગોમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતથી ચકચાર મચી જવા પામી છે.