ભરૂચ : ઝઘડિયા-રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટની માઈન્સમાં માટી ધસી પડતાં ઓપરેટરનું મોત...
યુવકની સાથે કામ કરતા અન્ય કામદારો સલામત રીતે બહાર નીકળવામાં સફળ થયા હતા,
યુવકની સાથે કામ કરતા અન્ય કામદારો સલામત રીતે બહાર નીકળવામાં સફળ થયા હતા,
મૃતદેહ તળાવના પાણીમાંથી જ મળી આવ્યો હતો.
વાલિયા તાલુકાના વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં ચમારીયા ગામના રાજપૂત દંપતીએ ઘર કંકાસને પગલે ઝેરી દવા ગટગટાવી લેતા પતિનું મોત નીપજયું હતું.
ભરૂચના વાગરા સ્થિત ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામની યુનીટમાં મજુરીકામ અર્થે ગયેલ યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત નિપજવા પામ્યું હતું.
ઇન્ડોનેશિયન જ્વાળામુખી જોવું એ ચીની મહિલા માટે મૃત્યુનું કારણ બની ગયું. જ્યારે તે સળગતા જ્વાળામુખીની નજીક ફોટો માટે પોઝ આપી રહી હતી.
ટ્રેલરે પંકચરના દુકાનદાર સહિત બે લોકોને કચડયા હતા.
ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ફાટક નજીકથી મોપેડ પર પસાર થતાં મહીલા વન કર્મચારીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું