સુરત : AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતાં 17 વર્ષીય પુત્રનું મોત...
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું હતું.
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું હતું.
ભરૂચની એપેક્ષ હોસ્પિટલના મેલ નર્સ 32 વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
રસુલપુર પાસે બાઇક અને કાર વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગર જિલ્લાના સાદરા ગામના બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આવેલ કુંઢેલા ચોકડી નજીક ઘોડીએ લાત મારતા ગંભીર ઇજાના પગલે યુવકનું મોત નીપજ્યું હતું.
તેઓ 94 વર્ષના હતા. લગભગ 20 દિવસ પહેલા કિડનીમાં ઈન્ફેક્શન વધી જતાં તેમને મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. તેમની પુત્રી નાયબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયામાં આપી છે.