છોટાઉદેપુર : પરિણીત મહિલાએ ઘરકંકાસમાં બે બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું, માતા બચી ગઈ,બે દીકરીઓના મોત
છોટાઉદેપુર નગરમા 8 જૂનના રોજ કમકમાટી ભરી ઘટના ઘટી જેમાં એક પરણિત મહિલાએ ઘર કંકાસમા પોતાની બે દિકરીઓને લઇ કુવામા પડતું મૂક્યું .
છોટાઉદેપુર નગરમા 8 જૂનના રોજ કમકમાટી ભરી ઘટના ઘટી જેમાં એક પરણિત મહિલાએ ઘર કંકાસમા પોતાની બે દિકરીઓને લઇ કુવામા પડતું મૂક્યું .
વડોદરા જિલ્લાના ચાંદોદ સ્થિત માધવાનંદ આશ્રમના મહંત સ્વામીપ્રકાશાનંદ ગીરી મહારાજ બ્રહ્મલીન થયા છે,
SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે સવારે 10.20 વાગ્યે અક્ષરવાસ થતા હરિભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે
સુરતમાં સોનું મેળવવાની લાલચે ગટરમાં ઉતરેલા બે યુવાનોના ગૂંગળામણના કારણે મોત નિપજ્યાં હતા
એક માસ પહેલા પાકિસ્તાન જેલમા મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ વતન સુત્રાપાડા પહોચતા પરિવારજનોએ ભારે હૈયે અંતીમ વિધિ કરી વિદાય આપી હતી
સાંપ્રત સમયમાં અબાલ-વૃધ્ધ સૌ કોઇના હાથમાં મોબાઇલ ફોન જોવા મળે છે ત્યારે મોબાઇલ જેટલો ઉપયોગી છે તેટલો વિનાશકારી પણ સાબિત થઇ રહયો છે.