શું તમારા બાળકનું ઉંમર સાથે વજન નથી વધતું? તો ડાયટમાં આ 5 ફૂડને સામેલ કરો, ફટાફટ વધશે વજન....
બાળકનો ઉંમર સાથે વિકાસ થવો ખૂબ જ જરૂરી છે અને જો આવું ના થાય તો માતપિતા ચિંતામાં મુકાય જાય છે.
બાળકનો ઉંમર સાથે વિકાસ થવો ખૂબ જ જરૂરી છે અને જો આવું ના થાય તો માતપિતા ચિંતામાં મુકાય જાય છે.
વ્હીટગ્રાસ એટલે ઘઉના નાના જુવારા, અંકુરિત થયેલા નાના નાના છોડ. આ નાના ઘાસને પોષકતત્વોનો ખજાનો માનવામાં આવે છે.
વધતી ઉમરને તો રોકવી અશક્ય છે પરંતુ જીવનશૈલી, ખાવાની આદતો અને ત્વચાની સંભાળની મદદથી આપણે ચોક્કસપણે તેના લક્ષણોને ઘણી હદ સુધી ઘટાડી શકીએ છીએ.
દય શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. માનવજીવન માટે છાતીમાં ધબકારા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, આપણે હૃદયની ખૂબ કાળજી લેવી જોઈએ.
શિયાળો હવે પૂરો થઇ ગયો છે અને ગરમીની શરુઆત થઇ છે, જો કે હજુ એસીની જરુર પડતી નથી.
શિયાળામાં સ્કિન ડ્રાય થઈ જાય છે. જે લોકોની ત્વચા શુષ્ક હોય છે તેમની આ સમસ્યા વધુ હોય છે.
ઉંમર વધવાની સાથે ત્વચાની ચમક ઓછી થાય છે. ત્વચાને સ્વચ્છ ન રાખવાને કારણે ત્વચાની ચમક જતી રહે છે.