સુરત : સાયબર ક્રાઇમ સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટમાં બાસ્કેટબોલના નેશનલ પ્લેયર સહિત ત્રણ આરોપીની ધરપકડ
સિનિયર સિટિઝનને ફોન કરીને ડરાવ્યા બાદ તેમના ખાતામાં રૂપિયા રૂપિયા 2.5 કરોડનો ફ્રોડ થયો હોવાનું જણાવી તેમને “ડિજિટલ અરેસ્ટ” હેઠળ રાખવામાં આવ્યા હતા
સિનિયર સિટિઝનને ફોન કરીને ડરાવ્યા બાદ તેમના ખાતામાં રૂપિયા રૂપિયા 2.5 કરોડનો ફ્રોડ થયો હોવાનું જણાવી તેમને “ડિજિટલ અરેસ્ટ” હેઠળ રાખવામાં આવ્યા હતા
નિવૃત શિક્ષક દંપતીને હાઉસ એરેસ્ટ કરી તેમની પાસેથી રૂપિયા 16 લાખની ઠગાઈ કરનાર બે આરોપીઓની સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઠગોએ વૃદ્ધને ડિજિટલ અરેસ્ટની ધમકી આપી તેમની પાસેથી રૂ. 30 લાખની FD તોડાવી, બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં RTGS દ્વારા ટ્રાન્સફર કરાવી લીધા..
વૃદ્ધને મની લોન્ડરિંગના નામે ધમકી આપ્યા બાદ મુંબઈના DCP અને સુપ્રીમ કોર્ટના વકીલ રાકેશના નામે વાતચીત કરી 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને રૂ. 1.58 કરોડ પડાવી લેવામાં આવીઆ હતા
ભરૂચના ઇખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે ડિજિટલ એરેસ્ટના નામે રૂપિયા 14 લાખ પડાવી લેવાના મામલામાં પોલીસે વધુ એક આરોપીની મુંબઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ઇખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતાં તબીબ સાથે ડિજિટલ અરેસ્ટના નામે માનસિક ત્રાસ આપીને 14 લાખ તેમના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરાઈ હતી
ભરૂચના ઇખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે ડિજિટલ એરેસ્ટના નામે રૂપિયા 14 લાખ પડાવી લેનાર આરોપીની પોલીસે પાટણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા પોલીસે લોકોને અપીલ કરીને સચેત અને જાગૃત રહેવા અપીલ કરી છે.જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો